News Continuous Bureau | Mumbai
BJP Madhya Pradesh :
- મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાનું નિધન થયું છે.
- તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
- સાંસદ પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે.
- તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
- સાંસદ પ્રભાત ઝા મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Update : મુંબઈમાં મેઘરાજાએ લીધો વિરામ, પાલિકાએ શાળા-કોલેજો ચાલુ રહેશે.અંગે લીધો આ મોટો નિર્ણય.