Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભયાનક માર્ગ અકસ્માત, ઊંડી ખીણમાં કાર પડતા એક જ પરિવારના આટલા સભ્યોના મોત

by kalpana Verat
Jammu Kashmir 8 Killed After Vehicle Falls Into Gorge in Jammu and Kashmir's Anantnag

  News Continuous Bureau | Mumbai

Jammu Kashmir: 

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના ડાકસુમમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. 
  • અહીં એક કાર ખીણમાં પડી ગઈ હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના મોત થયા છે.
  • કમનસીબે આ અકસ્માતમાં એક જ પરિવારના આઠ સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. 
  • અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા 
  • દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે એક વાહન ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો.
  • દરમિયાન, આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : Sion ROB : આખરે મુહૂર્ત નીકળ્યું, મુંબઈના આ બ્રિટિશ કાળના બ્રિજને તોડી પાડવામાં આવશે, બે વર્ષ સુધી ટ્રાફિક રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More