News Continuous Bureau | Mumbai
Women’s Asia Cup Final, Ind vs SL :
- શ્રીલંકાએ વુમન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે.
- શ્રીલંકાની ટીમે ફાઇનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું છે.
- આ સાથે ભારત અને બાંગ્લાદેશ બાદ તેઓ એશિયા કપ જીતનારી ત્રીજી મહિલા ટીમ પણ બની ગઈ છે.
- તદુપરાંત ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું.
- આ ટીમ અગાઉ 2018માં બાંગ્લાદેશ સામે હારી હતી. ભારતે 7 વખત વુમન્સ એશિયા કપ જીત્યો છે.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત જિલ્લા અને શહેરીકક્ષાએ ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધાઓનું આયોજન.