Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ તેના પ્રાઇવેટ લીક થયેલા વિડીયો પર તોડ્યું મૌન, હકીકત જાણી તમને પણ લાગશે આંચકો

Urvashi rautela: ઉર્વશી રૌતેલા નો થોડા દિવસો પહેલા એક પ્રાઇવેટ વિડીયો લીક થયો હતો જેને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. હવે ઉર્વશી એ પોતે આ વિડીયો અંગે ની હકીકત જણાવી છે જેને જાણીને તમને પણ આંચકો લાગશે.

by Zalak Parikh
urvashi rautela broke silence on her private leaked video

News Continuous Bureau | Mumbai

Urvashi rautela: ઉર્વશી રૌતેલા નો થોડા દિવસો પહેલા એક પ્રાઇવેટ વિડીયો લીક થયો હતો જેને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો.લીક થયેલા બાથરૂમ વીડિયોને કારણે અભિનેત્રી વિવાદમાં ફસાઈ ગઈ હતી.હવે ઉર્વશી એ પોતે આ વિડીયો અંગે ની હકીકત જણાવી છે જેને જાણીને તમને પણ આંચકો લાગશે. 

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika: નીતા અને મુકેશ અંબાણી પણ રંગાયા હલ્દી ના રંગમાં, હોળી ની જેમ સેલિબ્રેટ કરવામાં આવી હતી અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની, જુઓ વિડીયો

ઉર્વશી એ જણાવી હકીકત 

ઉર્વશી રૌતેલા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના બાથરૂમ ના લીક થયેલા વિડીયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું  કે,’જ્યારે વીડિયો સામે આવ્યો ત્યારે હું સ્વાભાવિક રીતે જ પરેશાન થઈ ગઈ હતી. ભલે આ કોઈ ખાનગી ક્ષણ નથી, પરંતુ ફિલ્મ ‘ઘુસપેઠીયા’ નો ભાગ છે, તે હજી પણ નિરાશાજનક છે.’ અને પર સ્પષ્ટ થાય છે કે તે ઉર્વશી નો પ્રાઇવેટ  નહીં પરંતુ તેની આગામી ફિલ્મ ‘ઘુસપેઠીયા’ નો એક સીન હતો.


તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા તેની આગામી ફિલ્મ ‘ઘુસપેઠીયા’ ની તૈયારી કરી રહી છે આ ફિલ્મ માં તેની  અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More