IND vs SL T20: શ્રીલંકાના સુપડા સાફ, આ ખેલાડીએ ચોગ્ગો ફટકારીને સુપર ઓવરમાં ભારતની રોમાંચક જીત; સિરીઝ 3-0થી કબજે કરી..

by kalpana Verat
IND vs SL T20 India clinch Super Over win over Sri Lanka to complete 3-0 series whitewash

News Continuous Bureau | Mumbai 

IND vs SL T20: 

શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં ભારતે સુપર ઓવરમાં વિજય મેળવ્યો છે. 

સુપર ઓવરમાં શ્રીલંકાએ 2 રન બનાવ્યા હતા. જવાબમાં સૂર્યકુમાર યાદવે પ્રથમ બોલે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી.

આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમે આ ખેલાડીના શાનદાર 2 ગોલની મદદથી જીત મેળવી…આયર્લેન્ડને હરાવ્યું.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More