સામંથા અને વરુણ તેમની આગામી સિરીઝ સિટાડેલ હની બની ને લઈને ચર્ચામાં છે. 

સામંથા  અને વરુણ ની સીરિઝ સિટાડેલ હની બની નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે.

આ માટે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરીઝ ની આખી કાસ્ટ પહોંચી હતી. 

આ ઇવેન્ટ માં સામંથા બ્લેક ગાઉન માં જોવા મળી હતી. જયારે વરુણે ઓલબ્લેક લુક સાથે બેજ કલર નું જેકેટ પહેર્યું હતું. 

આ ઇવેન્ટ માં સામંથા અને વરુણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા. 

વરુણ અને સામંથા એ પાપારાઝી ને એકસાથે ઘણા પોઝ આપ્યા હતા. 

આ દરમિયાન સામંથા રૂથ પ્રભુએ ત્યાં ઉપસ્થિત ચાહકોને ટી-શર્ટ પણ વહેંચી હતી.  

વરુણ અને સામંથા ની આ સિરીઝ 7 નવેમ્બર ના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થશે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow