Today’s Horoscope : આજે ૪ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by Hiral Meria
Today's Horoscope Today 4 August 2024, know today's horoscope prediction and almanac.

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope :  

આજનો દિવસ

૪ ઓગસ્ટ ૨૦૨૪, રવિવાર

“તિથિ” – અમાસ

“દિન મહીમા”

દર્શઅમાસ, હરિયાળી અમાસ, દિપપૂજા, એવરત-જીવરત વ્રત, દિવાસો-જાગરણ ચિતલાંગી અમાસ-ઓરીસ્સા, ફ્રેન્ડશીપ ડે, રવિપુષ્યામૃત યોગ ૧૩:૨૬ સુધી

“સુર્યોદય” – ૬.૧૭ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૧૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૭.૩૫ થી ૧૯.૧૧

“ચંદ્ર” – કર્ક

આજે જન્મેલા બાળકની રાશી કર્ક રહેશે.

“નક્ષત્ર” – પુષ્ય, આશ્લેષા (૧૩.૨૫)

“ચંદ્ર વાસ” – ઉત્તર

પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા ( almanac ) 

ચલઃ ૭.૫૪ – ૯.૩૧

લાભઃ ૯.૩૧ – ૧૧.૦૮

અમૃતઃ ૧૧.૦૮ – ૧૨.૪૪

શુભઃ ૧૪.૨૧ – ૧૫.૫૮

 રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૧૧ – ૨૦.૩૫

અમૃતઃ ૨૦.૩૫ – ૨૧.૫૮

ચલઃ ૨૧.૫૮ – ૨૩.૨૧

લાભઃ ૨૬.૦૮ – ૨૭.૩૧

શુભઃ ૨૮.૫૫ – ૩૦.૧૮

Today’s Horoscope : રાશી ભવિષ્ય ( Astrology ) 

( Zodiac Sign ) મેષઃ” (અ,લ,ઇ)-

ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે, ઉતાવળ ના કરવી.

“વૃષભઃ” (બ,વ,ઉ)-

સંતાન અંગે સારું રહે, આગળ વધવાની તક મળે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય, પ્રગિતકારક દિવસ.

“કર્કઃ”(ડ,હ)-

સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-

આર્થિક બાબત માં મધ્યમ રહે, બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-

ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.

“વૃશ્ચિકઃ”(ન,ય)-

સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે, દિવસ પ્રગતિકારક રહે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-

ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More