News Continuous Bureau | Mumbai
Delhi Liquor Policy Case:
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે.
- દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે.
- સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
- અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ યોગ્ય કારણ વગર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.
- કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh protests : મોટા સમાચાર: હિંસક પ્રદર્શન વચ્ચે શેખ હસિનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, દેશ છોડ્યો; હવે આર્મી મોરચો સંભાળશે.
Join Our WhatsApp Community