News Continuous Bureau | Mumbai
Hamas New Chief :
- ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ હમાસે નવા રાજકીય નેતાની પસંદગી કરી છે.
- સંગઠને હમાસના રાજકીય બ્યુરોના નવા વડા તરીકે સિનવારની નિમણૂકની જાહેરાત કરી છે.
- સિનવારને ગત વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા ભયાનક હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે.
- સિનવારની નિમણૂક હમાસની 50 સભ્યોની શુરા કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી.
- કાઉન્સિલ ચાર વિભાગોમાં ચૂંટાયેલા હમાસ અધિકારીઓનો સમાવેશ કરતી સલાહકારી સંસ્થા છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas war : હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની અસર ભારત પર, આ એરલાઇન્સે રદ્દ કરી તમામ ફ્લાઈટ..
Join Our WhatsApp Community