શ્રદ્રા કપૂર અને રાજકુમાર રાવ ની આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે.
શ્રદ્ધા તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામા આવી છે.
આ બધા ની વચ્ચે શ્રદ્ધા કપૂર ની તસવીરો એ ઈન્ટરનેટ પર આગ લગાવી છે.
આ તસવીરો માં શ્રદ્ધા કપૂર અજરખ સિક્વિન સ્પ્રિંકલ કોટન જ્યોર્જેટ સાડીમાં જોવા મળી રહી છે
ન્યૂડ મેકઅપ સાથે શ્રદ્ધા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
શ્રદ્ધા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.