પવિત્રા પુનિયા ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે, જે 'બિગ બોસ 14' માં જોવા મળી ચુકી છે 

તાજેતર માં પવિત્ર પુનિયા એક પોડકાસ્ટ માં પહોંચી હતી. 

આ પોડકાસ્ટ માં તેને જણાવ્યું કે તેને તેના હોઠ ની સર્જરી કરાવી છે.  

પવિત્રા એ જણાવ્યું કે, ‘મારો દેખાવ સુધારવા માટે મેં હોઠની સર્જરી કરાવી છે, કારણ કે મને લાગ્યું કે મારા હોઠ ખૂબ નાના છે.’ 

‘લિપ ફિલર કરાવ્યા પછી, મને વધુ સારું લાગવા લાગ્યું.’ ઈશ્વરે તેમને તેમના શરીરના ફીચર્સ ને સુધારવાનો અધિકાર આપ્યો છે.’ 

‘જો તમારા જીવનમાં ક્યાંય પણ તમને લાગે છે કે કંઈક તમને નબળાઈ અથવા શરમ અનુભવ કરાવી રહ્યું છે, તો તેને બદલવાની હિંમત રાખો.’ 

તમને જણાવી દઈએ કે, બિગ બોસ 14માં પવિત્રા અને એજાઝ ની લવ સ્ટોરી શરૂ થઈ હતી 

જોકે પવિત્રા પુનિયા અને એજાઝ ખાન થોડા સમય પહેલા અલગ થઈ ગયા હતા

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow