News Continuous Bureau | Mumbai
Widow Pension: વિધવા પેન્શન અંગે ગુજરાત સરકારનો ( Gujarat Government ) મહત્વનો નિર્ણય.
-
50 વર્ષની ઉંમર બાદ મહિલાઓને ( women ) નહીં રજૂ કરવુ પડે પુનઃ લગ્નનું સર્ટિફિકેટ ( Re-marriage certificate ) .
-
દર વર્ષે જુલાઇમાં પ્રમાણપત્ર આપવું પડતું હતું.
-
15 લાખ લાભાર્થી મહિલાઓને દર મહિને મળે છે 1250 રૂપિયાની સહાય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર વાંચો : Ram Mohan Naidu: કેન્દ્ર સરકારના મંત્રીની યુટ્યુબ અને ગૂગલ સાથેની ચર્ચા, અનેક મામલે હવે નવા પગલા લેવાશે.
Join Our WhatsApp Community