આ તસવીરો માં નિધિ લાલ કલર ની સાડી માં જોવા મળી રહી છે.
નિધિ શાહ ની આ સાડી પર ખુબ જ સુંદર એમ્બ્રોડરી કરેલી છે.
આ સાડી સાથે નિધિ એ ખુબ જ સુંદર એમ્બ્રોડરી વાળું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
મેચિંગ ઇયરિંગ સાથે નિધિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.