કિયારા અડવાણી બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે.
આ ઇવેન્ટ માં કિયારા પિન્ક કલર ના ઓફ શોલ્ડર બોડીકૉન ડ્રેસ માં જોવા મળી હતી.
કિયારા ના આ ઓફ શોલ્ડર ડ્રેસ પર પિન્ક ફૂલ ની ડિઝાઇન બનાવવામાં આવી હતી.
ગ્લોસી મેકઅપ સાથે કિયારા એ તેના વાળ ને પોની માં બાંધ્યા હતા.