Daler Mehndi : આજે 67 વર્ષના થયા બોલિવૂડ-પંજાબી ફિલ્મ્સના પ્રખ્યાત સિંગર દલેર મહેંદી, નામ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાણી..

Daler Mehndi : આજે 67 વર્ષના થયા બોલિવૂડ-પંજાબી ફિલ્મ્સના પ્રખ્યાત સિંગર દલેર મહેંદી, નામ સાથે જોડાયેલી છે રસપ્રદ કહાણી..

by Hiral Meria
Daler Mehndi, the famous singer of Bollywood-Punjabi films turned 67 today, there is an interesting story associated with the name.

News Continuous Bureau | Mumbai

Daler Mehndi : 18 ઓગસ્ટ, 1967ના જન્મેલા, દલેર સિંહ જે દલેર મહેંદી તરીકે વધુ જાણીતા છે. તે એક ભારતીય ગાયક ( indian singer, ) , ગીતકાર, લેખક અને રેકોર્ડ નિર્માતા છે. તેમણે ભાંગડાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવા તેમજ ભારતીય પોપ સંગીતને બોલિવૂડ સંગીતથી ( Bollywood Singer ) સ્વતંત્ર બનાવવામાં મદદ કરી છે.  તેઓ છેલ્લા 30 વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે. આજે પણ તેમના ગીતો કોઈપણ પાર્ટી કે મહેફિલોમાં ચાર ચાંદ લગાવે છે. દિગ્ગજ સિંગરના પિતાએ તેનું નામ ‘દલેર’ એક ખૂંખાર ડાકુ ‘દલેર સિંહ’ના નામ પરથી રાખ્યું હતું. આ સાથે જ તે સમયે પરવેઝ મહેંદી જાણીતા સિંગર હોવાથી માતા-પિતાએ દીકરા ‘દલેર’ના નામ સાથે ‘મહેંદી’ પણ જોડી દીધું 

આ  પણ વાંચો:  Gulzar: આજે છે પ્રખ્યાત ગીતકાર, ફિલ્મ નિર્માતા અને કવિ ગુલઝાર નો 90મો જન્મદિવસ, આ ફિલ્મમાં ગીતકાર તરીકે બ્રેક મળ્યો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More