અવનિત કૌર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અવનિત કૌરે તેના ઇન્ટાગ્રામ પર તેની પાર્ટી ના કેટલાક ફોટા શેર કર્યા છે
આ તસવીરો માં અવનિત બ્લેક કલર ના ઓફ શોલ્ડર ટોપ અને ટ્રાઉઝર માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.