Abhishek bachchan: ઓલિમ્પિક જોવા ગયેલા અભિષેક બચ્ચને સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા સાથે ચારો તરફ થઇ રહી છે ચર્ચા, જુઓ વિડીયો

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. તાજેતર માં અભિષેક ઓલિમ્પિક જોવા પેરિસ ગયો છે હવે અભિષેક નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા સાથે જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
abhishek bachchan hugs neeraj chopra after he wins silver medal

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિષેક તેના અને ઐશ્વર્યા ના છુટા થવાના સમાચાર ને લઈને ચર્ચામાં છે ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન એકલો પેરિસ પહોંચ્યો છે અહીં તે ઓલિમ્પિક ની મજા માણવા આવ્યો છે.આ સ્થિતિ માં અભિષેક નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા સાથે જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Deepika padukone: દીકરી નહીં દીકરા ને જન્મ આપશે દીપિકા પાદુકોણ? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે ખેંચ્યું લોકો નું ધ્યાન

અભિષેક બચ્ચન નો વિડીયો 

અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થયો રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, નીરજ ચોપરા ખભા પર ત્રિરંગો રાખી ને  સ્ટેડિયમની બહાર નીકળતો જોવા મળે છે. અભિષેકને જોતાની સાથે જ નીરજ તેની પાસે જાય છે અને અભિષેક પણ નીરજ ને સિલ્વર મેડલ જીતેલા નીરજ ને ખુશી થી ગળે લગાવે છે અને તેને મેડલ જીતવા પર અભિનંદન પણ આપે છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


અભિષેક બચ્ચન ના આ વિડીયો ની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે લોકો અભિષેક ના આવા વર્તન પર તેના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More