તાપસી પન્નુ તેની ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા' માટે ચર્ચામાં છે.

તાપસી પન્નુએ આ ફિલ્મમાં તેના અભિનય થી દર્શકોનું દિલ જીતી લીધું છે.

9 ઓગસ્ટ ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 

તાપસી પન્નુ એ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં તાપસી પર્પલ કલરના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે તાપસી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન તાપસી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

તાપસી પન્નુ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow