News Continuous Bureau | Mumbai
Kolkata doctor rape and murder :
-
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં કોલકાતા હાઈકોર્ટ કડક આદેશ આપ્યા છે.
-
કોલકાતાના ચકચારી લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ છે.
-
સાથે જ કોલકાતા હાઈકોર્ટે પોલીસને મહિલા ડોક્ટરની હત્યા કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
-
આ ઉપરાંત હાઈકોર્ટે આ ઘટનાને અત્યંત જધન્ય ગણાવી છે.
#BreakingNews | Kolkata doctor rape-murder | Calcutta High Court ordered a CBI investigation into RG Kar Medical College and Hospital rape-murder incident. Court asked to hand over all documents to CBI immediately#KolkataDoctorDeath #CalcuttaHighCourt #CBI… pic.twitter.com/bxNGSn32WU
— DD News (@DDNewslive) August 13, 2024
આ સમાચાર પણ વાંચો: Mumbai Water Level: નવા નીરના વધામણા… મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયના જળસ્તરમાં મોટો વધારો; જાણો આંકડા..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)