અવનિત કૌર સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

દર વખતે વેસ્ટર્ન આઉટફિટ માં જોવા મળતી અવનીતે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અવનિત બ્લુ કલર ના સિમ્પલ સલવાર સૂટ માં જોવા મળી રહી છે. 

કાન માં મેચિંગ ઝુમકા સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

લાઇટ મેકઅપ સાથે અવનીતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન અવનિત ની ક્યૂટ સ્માઈલ એ ચાહકોના દિલ જીતી લીધા હતા.  

અવનિત જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

અવનિત ની આ સાદગી જોઈ ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow