Today’s Horoscope : આજે ૧૬ ઓગસ્ટ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

by kalpana Verat
Today's Horoscope Today 15 August 2024, know today's horoscope and Almanac.

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope 

આજનો દિવસ
૧૬ ઓગસ્ટ ૨૦૨૪, શુક્રવાર

“તિથિ” – શ્રાવણ સુદ અગિયારસ

“દિન મહીમા”
પવિત્રા એકાદશી-શિંગોળા, પુત્રદા એકાદશી, ઠાકોરજીને પવિત્રા ધરાવવાં, રાજયોગ ૧૨:૪૪થી, જીવંતિકા વ્રત, સિંહ સંક્રાતિ ૧૯:૪૫, પૂ.કાળ ૧૨:૪૩થી સૂ.અ., વિષ્ટી/ કુમારયોગ ૦૯:૪૦સુધી

Today’s Horoscope :   મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

“સુર્યોદય” – ૬.૨૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭.૦૪ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૭ થી ૧૨.૪૩

“ચંદ્ર” – ધનુ
આજે જન્મેલા બાળકની રાશી ધનુ રહેશે

“નક્ષત્ર” – મૂળ, પૂર્વાષાઢા (૧૨.૪૨)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૬.૨૧ – ૭.૫૬
લાભઃ ૭.૫૬ – ૯.૩૨
અમૃતઃ ૯.૩૨ – ૧૧.૦૭
શુભઃ ૧૨.૪૩ – ૧૪.૧૮
ચલઃ ૧૭.૨૯ – ૧૯.૦૪

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૫૩ – ૨૩.૧૮
શુભઃ ૨૪.૪૩ – ૨૬.૦૭
અમૃતઃ ૨૬.૦૭ – ૨૭.૩૨
ચલઃ ૨૭.૩૨ – ૨૮.૫૭

Today’s Horoscope :  રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
વિચારોનું આદાન પ્રદાન કરી શકો, મનોમંથન કરી શકો.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, ધાર્યા કામ પર પડી શકો.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે, મિત્રોની મદદ મળી રહે.

“કર્કઃ”(ડ,હ)-
વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, શુભ દિન.

“સિંહઃ”(મ,ટ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ, પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ભાઈ ભાંડુ સુખ સારું રહે, મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો, દિવસ શુભ રહે.

“મકરઃ”(ખ,જ)-
તમારી જાતને સમજવાની તક મળે, એકાંત થી લાભ થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે, દિવસ મધ્યમ રહે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો, આનંદદાયક દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More