ISRO SSLV-D3 : SSLV-D3 સેટેલાઇટનું સફળ પ્રક્ષેપણ, PM મોદીએ ઈસરોને પાઠવ્યા અભિનંદન..

ISRO SSLV-D3 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા

by Hiral Meria
ISRO SSLV-D3 Prime Minister Shri Narendra Modi congratulated ISRO for the successful launch of SSLV-D3

News Continuous Bureau | Mumbai

ISRO SSLV-D3 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. 

શ્રી મોદીએ કહ્યું કે ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં ( SSLV space mission ) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.

ISRO SSLV-D3 : પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! આ સિદ્ધિ માટે આપણાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અભિનંદન. તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ વાહન છે. ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરશે. @isro, @INSPACeIND, @NSIL_India અને સમગ્ર અવકાશ ઉદ્યોગને મારી શુભેચ્છાઓ.

આ સમાચાર પણ વાંચો :  Jagdeep Dhankhar: વાંચો નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના ભાષણનો મૂળપાઠ..

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More