નેહા મલિક તેની ગ્લેમરસ તસવીરો ને લઈને લાઈમલાઈટ માં રહેતી હોય છે. 

નેહા મલિક અવારનવાર તેની તસવીરો શેર કરીને ઇન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

નેહા મલિકે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા રેડ કલર ના થાઈ સ્લીટ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

ઇયરિંગ અને ડ્રેસ ને મેચિંગ હાઈ હિલ સાથે નેહા મલિકે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ન્યૂડ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે.  

આ દરમિયાન નેહા મલિકે કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

નેહા મલિક ની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow