મુસ્કાન બામને અનુપમા માં પાખી ની ભૂમિકામાં જોવા મળી હતી.  

અનુપમા માં લિપ બાદ મુસ્કાને શો ને અલવિદા કહી દીધું હતું.  

મુસ્કાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે 

તાજેતર માં મુસ્કાને તેના કેટલાક ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

આ તસવીરો માં મુસ્કાન ક્રીમ કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી રહી છે. 

આ સિમ્પલ સાડી સાથે મુસ્કાને ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યો છે. 

મુસ્કાન બામને ની આ તસવીરો રક્ષાબંધન ની છે જેમાં તેને તેના હાથ પર મહેંદી લગાવી હતી. 

મુસ્કાન ની આ તસવીરો તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow