હંમેશા સિરિયલ માં સલવાર સૂટ અને સાડી માં જોવા મલસ્ટી મુસ્કાન રિયલ લાઈફ માં એકદમ ગ્લેમરસ છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શાંભવી એ તેની કેટલીક તસવીર શેર કરી છે.
મિનિમલ મેકઅપ સાથે શાંભવી એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.