સોનમ કપૂર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
સોનમ છેલ્લા ઘણા સમય થી કોઈ પણ ફિલ્મ માં જોવા નથી મળી પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે.
તાજેતર માં સોનમે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સોનમ બ્રાઉન કલર ની સાડી માં જોવા મળી રહી છે.
સોનમ ની સાડી તો પ્લેન હતી પરંતુ તેનું બ્લાઉઝ આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.
સોનમે આ સાડી સાથે ક્રીમ કલર નું ક્રોશિયો નું બ્લાઉઝ પહેર્યું હતું.
સોનમ નો આ બ્લાઉઝ માત્ર પાછળના ભાગમાં દોરી વડે બાંધવામાં આવ્યું હતું
આ સાથે સોનમે તેના બ્લાઉઝ ને મેચિંગ જવેલરી સાથે તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More