નતાશા અને હાર્દિક ના અલગ થવાના સમાચાર થી તેમના ફેન્સ ને આંચકો લાગ્યો હતો. 

હાલ હાર્દિક પંડ્યા નું નામ જસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. 

નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે તેના વતન સર્બિયા માં ખુશી થી જીવી રહી છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી નતાશા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નતાશા ગ્રીન કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

નતાશા આ હોલ્ટર નેકલાઇન સાટિન બોડીકોન ડ્રેસ માં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.  

મિનિમલ મેકઅપ સાથે નતાશા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

નતાશા ની આ તસવીરો એ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow