Gujarat Rain : ગુજરાતમાં મેઘ તાંડવ, ભારે વરસાદ અને પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત… 3 દિવસમાં આટલા લોકોના મોત..

Gujarat Rain : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરામાં હજુ પણ પૂર જેવી સ્થિતિ છે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે

by kalpana Verat
Gujarat Rain Death toll reaches 26 in three days, nearly 18,000 evacuated

News Continuous Bureau | Mumbai

Gujarat Rain :

  •  પડોશી રાજ્ય ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. 

  • માત્ર ત્રણ દિવસમાં વરસાદના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.

  • આ ઉપરાંત સાડા આઠ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

  • સતત વરસાદના કારણે અનેક જગ્યાએ ભારે પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી છે. 

  •  NDRF, SDRF, આર્મી અને એરફોર્સ બચાવ કાર્યમાં લાગેલા છે. 

આ સમાચાર પણ વાંચોઃ  Gujarat Rainfall: ગુજરાતમાં જળાષ્ટમી સિઝનનો 100 ટકા વરસાદ પૂરો, 245 તાલુકામાં 10 ઈંચ થી વધુ વરસાદ

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More