TMKOC Shailesh lodha: તારક મહેતા ફેમ અભિનેતા શૈલેષ લોઢા ના પિતાનું થયું નિધન, મહેતા સાહેબ ની પોસ્ટ વાંચી તમારી આંખોમાં પણ આવી જશે આંસુ

TMKOC Shailesh lodha: તારક મહેતા માં મહેતા સાહેબ ની ભુમિકા માં જોવ મળેલા અભિનેતા શૈલેષ લોઢા ના પિતાનું નિધન થયું છે. અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

by Zalak Parikh
TMKOC fame actor shailesh lodha father passed away

News Continuous Bureau | Mumbai

TMKOC Shailesh lodha: તારક મહેતા માં મહેતા સાહેબ ની ભુમિકા માં જોવ મળેલા અભિનેતા શૈલેષ લોઢા ના પિતાનું નિધન થયું છે.મીડિયા રિપોર્ટ મુજબ શૈલેષ ના પિતા ઘણા સમય થી બીમાર હતા. આવી સ્થતિ માં શૈલેષ તેના પિતા ને ખુબ મિસ કરી રહ્યો છે અને અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Shraddha kapoor: સરકટે ના વંશજ એટલે કે અક્ષય કુમાર ની પાડોશી બનશે સ્ત્રી, બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે શ્રદ્ધા કપૂર

શૈલેષ લોઢા એ શેર કરી ઈમોશનલ પોસ્ટ 

શૈલેષ લોઢા એ તેના સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે ની તેની એક તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘હું જે પણ છું, હું તારો પડછાયો છું, આજે સવારે સૂર્યએ દુનિયાને પ્રકાશિત કરી છે, પરંતુ અમારા જીવનમાં અંધકાર છવાઈ ગયો, પિતાએ દેહ છોડ્યો, જો આંસુની ભાષા હોત તો હું કંઈક લખી શક્યો હોત,એક વાર ફરીથી મને બબલુ કહો ને.’

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)


શૈલેષ લોઢાએ તેના પિતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ તેના ફેન્સ અને મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More