Gujarat Rains : ગુજરાતમાં ભારે વરસાદને કારણે આજે પણ રેલ વ્યવહાર ખોરવાયો; જાણો આજે કઈ ટ્રેનો કરાઈ રદ્દ

Gujarat Rains : ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર પડી

by kalpana Verat
Gujarat Rains Trains canceled due to heavy rains in Vadodara division affected rail operations

News Continuous Bureau | Mumbai

Gujarat Rains : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:-

સંપૂર્ણપણે રદ ટ્રેનો

1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સંકલ્પ ફાસ્ટ પેસેન્જર

2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર

શોર્ટ ટર્મિનેટ ટ્રેન

* 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ રનોલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો

1. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

2. 30 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ રણોલી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.

3. 30.08.24 ની T/N 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. 30.08.24ની T/N 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ દ્વારકાથી ઉપડશે. આથી ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચોઃ  Gujarat Rain : ગુજરાતમાં મેઘ તાંડવ યથાવત, દ્વારકામાં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More