Donald Trump :અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક? રેલી દરમિયાન એક વ્યક્તિએ બળજબરીથી મીડિયા ગેલેરીમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ; જુઓ વિડીયો

Donald Trump : પેન્સિલવેનિયામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફરી એકવાર સુરક્ષા માં ચૂક જોવા મળી.

by kalpana Verat
Donald Trump Donald Trump faces another security threat as a man storms stage in Pennsylvania rally

News Continuous Bureau | Mumbai

 Donald Trump :

  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.

  • રાષ્ટ્રપતિ પદના બંને ઉમેદવારો – ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ રેલીઓમાં સતત એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. 

  • દરમિયાન  પેન્સિલવેનિયામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફરી એકવાર સુરક્ષા માં  ચૂક જોવા મળી. 

  • અહીં રેલી દરમિયાન એક વ્યક્તિ બળજબરીથી પ્રેસ વિસ્તારમાં ઘૂસી ગયો હતો.  જો કે, તે વ્યક્તિ તરત જ પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને ટેઝર  (શોક ગન) વડે તેને દબાવી દેવામાં આવ્યો હતો.

  • મહત્વનું છે કે ગયા મહિને પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પ પર એક શૂટરે હુમલો કર્યો હતો. 

 


આ સમાચાર પણ વાંચો : Judiciary: CJIની હાજરીમાં PM મોદીએ વ્યક્ત કરી ચિંતા- કહ્યું, મહિલા-બાળકો પર અત્યાચાર ગંભીર વિષય…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More