Navya naveli nanda: નવ્યા નવેલી નંદા નું પૂરું થયું સપનું, અમિતાભ બચ્ચન ની દોહિત્રી ને મળ્યું આ મોટી સંસ્થા માં એડમિશન

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા એ પોતાનું સપનું પૂરું કર્યું છે. નવ્યા એ BPGP (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) ના અભ્યાસ માટે એન્ટ્રન્સ આપી હતી જેના માટે તેને આ મોટી સંસ્થા માં એડમિશન પણ મળી ગયું છે.

by Zalak Parikh
navya naveli nanda gets admission in iim ahmedabad

News Continuous Bureau | Mumbai

Navya naveli nanda: નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મો માં સક્રિય નથી પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. નવ્યા ચર્ચિત સ્ટારકિડ છે. નવ્યા અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ની દીકરી છે. હવે નવ્યા ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવ્યા નવેલી નંદા એ પોતાનું સપનું પૂરું કર્યું છે. નવ્યા એ BPGP (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) ના અભ્યાસ માટે એન્ટ્રન્સ આપી હતી જેના માટે તેને આ મોટી સંસ્થા માં એડમિશન પણ મળી ગયું છે. 

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan net worth: કમાણી ને મામલે અમિતાભ બચ્ચન ને પાછળ છોડી આગળ નીકળ્યો શાહરુખ ખાન, જાણો કિંગ ખાન ની નેટવર્થ વિશે

નવ્યા નવેલી નંદા ને અમદાવાદ ની આઇઆઇએમએ માં મળ્યું એડમિશન 

નવ્યા  નવેલી નંદા એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી તેના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મેળવવાની જાણકારી આપી છે. આ તસવીરો શેર કરતા નવ્યા એ લખ્યું છે કે, ‘સપના સાચા થાય છે.’ ‘આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે! ‘બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP MBA). આ સાથે જ તેને પોતાના કોર્સનું નામ પણ સ્પષ્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@navyananda)


નવ્યા ની આ પોસ્ટ પર સેલેબ્સ અને તેના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More