ગર્વિતા સિધવાની ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
ગર્વિતા હાલ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં જોવા મળી રહી છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ગર્વિતા રુહી ની ભૂમિકા ભજવી રહી છે.
ગર્વિતા એ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિનેત્રી પ્રતિક્ષા હોનમુખે ના સ્થાને આવી છે.
સિરિયલ યે રિશ્તા માં ગર્વિતા એકદમ સિમ્પલ સાડી માં જોવા મળે છે.
સિરિયલ કરતા વિપરીત ગર્વિતા રિયલ લાઈફ માં એકદમ ગ્લેમરસ છે.
ગર્વિતા નું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ભરેલું છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લોકો ગર્વિતા ને રુહી ના પાત્ર માં ખુબ પસંદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More