આકાંક્ષા પુરી એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે.
આકાંક્ષા મુખ્યત્વે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.
આકાંક્ષા ઘણા ટેલિવિઝન શોનો પણ ભાગ રહી ચૂકી છે
આકાંક્ષા શો 'બિગ બોસ' OTT સીઝન 2 ની સ્પર્ધક રહી ચુકી છે.
સોશિયલ મીડિયા પર આકાંશા ખુબ એક્ટિવ રહે છે.
આકાંક્ષા તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
આકાંક્ષા 'વિઘ્નહર્તા ગણેશ'માં દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે.
આકાંક્ષા ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More