તમન્ના ભાટિયા હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.
તમન્ના સ્ત્રી 2 માં તેના આઈટમ નંબર ને કારણે ચર્ચામાં આવી હતી.,
આ ગીત માં તેના ડાન્સ મૂવ્સ થી તમન્ના એ બધા ને તેના દીવાના બનાવી લીધા છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તમન્ના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તમન્ના પર્પલ ઓફ શોલ્ડર શિમરી બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
તમન્ના ભાટિયા નો આ આઉટફિટ ડિઝાઈનર રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઇન કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે તમન્ના એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
તમન્ના ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More