News Continuous Bureau | Mumbai
Surat Ganesh Visarjan: સુરત આમ તો વિવિધતાઓ માટે જાણીતું છે. સુરતીઓ ગણેશજીની સ્થાપના સાથે વિસર્જન ( Ganesh Visarjan ) જુદા જુદા થીમ પર કરીને અનેરું આકર્ષણ જમાવતા હોય છે.

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,
સુરત ( Surat ) રહેતા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ગણેશજીની અનોખી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસીઓની ( Surat Tribals ) વિશાળ હાજરીમાં આદિવાસી સંસ્કૃતિ સાથે વિસર્જન યાત્રા વિજય ડેરી, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ થી પાલ તળાવ સુધી યોજાઈ હતી. પરંપરાગત આદીવાસી વેશભૂષા, ડાંગી નૃત્ય, તુર નૃત્ય, ઘેરિયા, તારપા નૃત્ય સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. સાથે વિસર્જન યાત્રામાં ( Visarjan Yatra ) એક પેડ માં કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, save mother earth, Cach the Rain જેવા વિષયોની કૃતિ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા.

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,

Surat Ganesh Visarjan Ganesh Visarjan was held in Surat with the theme of tribal culture and various schemes,આ સમાચાર પણ વાંચો : Rishi Panchami: ઋષિપાંચમમાં કરો આ સપ્તમ મનવન્તરના ૭ ઋષિઓનું સ્મરણ, નવી પેઢીને જરૂરથી આપો તેમનો પરિચય.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.