અંબાણી પરિવાર માં ધામધૂમ થી ગણોશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 

ઉદ્ધવ ઠાકરે ની પત્ની એ નીતા અને રાધિકા સાથે પોઝ આપ્યો હતો. 

બાપ્પા ના દર્શન કરવા સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે એન્ટેલિયા પહોંચી હતી. 

માધુરી દીક્ષિત પણ તેના પતિ ડો. શ્રીરામ નેને સાથે બાપ્પા ના આશીર્વાદ લેવા પહોંચી હતી.  

લાલ આઉટફિટ માં શ્રદ્ધા કપૂરે પાપારાઝી ને પોઝ આપ્યો હતો. 

ઈશા અંબાણી ની બેસ્ટ ફ્રેન્ડ કિયારા અડવાણી પણ તેના પતિ સિદ્ધાર્થ સાથે પહોંચી હતી. 

કરીના કપૂર પણ તેના પતિ સૈફ અલી ખાન સાથે અંબાણી ના ઘરે પહોંચી હતી. 

અનંત અંબાણી ના ખાસ ગણાતા સલમાન ખાન પણ બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow