Sara tendulkar: બહેનપણીઓ સાથે પિકનિક પર પહોંચેલી સારા તેંડુલકર ના રંગ માં આ વસ્તુ એ પાડ્યો ભંગ, જુઓ વિડીયો

Sara tendulkar: સારા તેંડુલકર સચિન તેંડુલકર ની દીકરી છે. તે ફિલ્મો માં સક્રિય ના હોવા છતાં તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર સારા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
sara tendulkar honey bee photo video viral

News Continuous Bureau | Mumbai

Sara tendulkar: સારા તેંડુલકર સચિન તેંડુલકર ની દીકરી છે.તે ફિલ્મો માં સક્રિય ના હોવા છતાં તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. આ સાથે જ સારા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે તે અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી હોય છે. હાલ સોશિયલ મીડિયા પર સારા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની બહેનપણીઓ સાથે પીકનીક ની મજા માણી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Ramayana Update: રામાયણ પર આવ્યું મોટું અપડેટ, ફિલ્મ માં અમિતાભ બચ્ચન ની ભૂમિકા ની સાથે જ રણબીર કપૂર ના પાત્ર વિશે પણ થયો ખુલાસો

સારા તેંડુલકર નો વિડીયો થયો વાયરલ 

સારા એ તેના સોશિયલ મીડિયા પર તેની બહેનપણીઓ સાથે ની તેની પીકનીક ની કેટલીક તસવીરો અને સાથે એક વિડીયો પોસ્ટ કર્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સારા તેની બહેનપણી સાથે ભોજન ની મજા માણી રહી છે તેવામાં સારા ની પાસે એક મધમાખી આવે છે જેને જોઈ ને સારા કહે છે ઓહ માય ગોડ હની બી ત્યારબાદ સારા ફરી તેના ભોજન ની મજા માણે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)


તમને જણાવી દઈએ કે, સારા તેંડુલકર નો જન્મ મુંબઈ માં જ થયો છે. સારા એ  તેનું શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. તેણે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More