પ્રિયંકા ચોપરા પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવે છે.

પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા એ આ કાર્યક્રમ ની  કેટલીક તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં પ્રિયંકા બ્લેક કલર ના સેમી નેટ બોડીકોન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

મેચિંગ હીલ્સ અને બ્રેસલેટ સાથે પ્રિયંકા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ન્યૂડ મેકઅપ સાથે પ્રિયંકા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્ક સીટીમાં આયોજિત કેરિંગ ફાઉન્ડેશનના 'કેરિંગ ફોર વુમન' ડિનરમાં હાજરી આપી હતી 

પ્રિયંકા એ આ ઈવેન્ટને અનેક હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી સાથે હોસ્ટ કરી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow