મલાઈકા અરોરા ના પિતા ના અંતિમ સંસ્કાર માં અરબાઝ ખાન તેની પત્ની શૂરા ખાન સાથે પહોંચ્યો હતો 

મલાઈકા તેની માતા અને દીકરા અરહાન ખાન સાથે જોવા મળી હતી.

મલાઈકા અરોરા નો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ અનિલ મહેતા ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યો હતો. 

અભિનેત્રી ની ફ્રેન્ડ કરિશ્મા કપૂર તેના જીજાજી સૈફ અલી ખાન સાથે પહોંચી હતી. 

મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર પણ સ્મશાનગૃહ  પહોંચી હતી.

ફરાહ ખાન પણ તેના ભાઈ સાજીદ ખાન સાથે સ્મશાનગૃહ  પહોંચી હતી.

આ દરમિયાન અભિનેત્રી કિમ શર્મા પણ જોવા મળી હતી. 

અરબાઝ ખાન નો ભાઈ સોહેલ ખાન પણ મલાઈકા અરોરા ના પિતા ના અંતિમ સંસ્કાર માં પહોંચ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow