સલમાન ખાન મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી એકનાથ શિંદે ના ઘરે બાપ્પા ના દર્શન કરવા પહોંચ્યો હતો. 

બાપ્પા ના દર્શન કરવા હરભજન સિંહ તેની પત્ની ગીતા બસરા સાથે પહોંચ્યો હતો. 

આ દરમિયાન દિશા પટની ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. 

શિલ્પા શેટ્ટી પણ બાપ્પા ના દર્શન કરવા સીએમ ના ઘરે પહોંચી હતી. 

આ દરમિયાન ગોવિંદા ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળ્યો હતો. 

સંજય દત્ત પણ બાપ્પા ના આશીર્વાદ લેવા સીએમ ના ઘરે પહોંચ્યો હતો. 

બોલિવૂડ અભિનેતા જીતેન્દ્ર પણ તેના દીકરા તુષાર કપૂર સાથે પહોંચ્યો હતો. 

આ દરમિયાન દિવ્યા ખોસલા લાલ સાડી માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow