કીર્તિ સુરેશ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
કીર્તિ સુરેશ ને તેની ફિલ્મ 'મહાનતી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.
કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં કીર્તિ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કીર્તિ ગોલ્ડન સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે કીર્તિ એ હેવી જવેલરી પણ પહેરી છે.
ગ્લોસી મેકઅપ સાથે કીર્તિ એ તેના વાળ ને બન માં બાંધ્યા છે અને તેના પર ગજરો પણ લગાવ્યો છે
કીર્તિ વરુણ ધવનની ફિલ્મ 'બેબી જોન'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More