અંકિતા અને વિકી જૈન બિગ બોસ બાદ થી ચર્ચામાં આવ્યા હતા. 

અંકિતા લોખંડે અને વિકી જૈન આ દિવસોમાં જ્યોર્જિયામાં વેકેશન માણી રહ્યાં છે.

અંકિતા એ તેના સોશિયલ મીડિયા પર તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ દરમિયાન અંકિતા અને વિકી એકબીજા સાથે ટ્વીનીંગ કરતા જોવા મળ્યા હતા. 

અંકિતા અને વિકી બંને એ બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેર્યા હતા. 

આ દરમિયાન અંકિતા અને વિકી રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા હતા. 

વેકેશનની આ તસવીરો શેર કરતી વખતે અંકિતાએ લખ્યું હતું કે, "તમે + હું + પાસપોર્ટ = જે જોઈએ તે.."

અંકિતા અને વિકી ની આ તસવીરો ચાહકો ને  ખુબ પસંદ આવી  રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow