કરીના કપૂર બોલિવૂડ ની સુંદર અભિનેત્રી છે.તેને તાજેતર માં જ ઇન્ડટ્રી માં તેના 25 વર્ષ પુરા કર્યા છે 

કરીના કપૂર આ ખાસ અવસર પર PVR એ KKK ફિલ્મ ફેસ્ટિવલની ઉજવણી કરી હતી.

કરીના કપૂરે આ ઇવેન્ટ માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો તેને શેર કરી છે. 

કરીના કપૂર ની સાડીને એક ખાસ રીતે ડ્રેપ કરવામાં આવી હતી, જેના કારણે તેનો લુક એકદમ અલગ દેખાતો હતો. 

અમિત અગ્રવાલના કલેક્શનની આ વિન્ટેજ બનારસી સાડી ને ઈલિશ રિયા કપૂરે સ્ટાઈલ કર્યો હતો 

સાડીને એક ખાસ રીતે ડ્રેપ કરવામાં આવી હતી, જેના કારણે તેનો લુક એકદમ અલગ દેખાતો હતો. 

કરીના કપૂરે આ સાડી સાથે બે અલગ અલગ ઈયરિંગ્સ પહેરી હતી. 

ગોલ્ડન ટચ બ્રાઉન આઇ શેડો, વિન્ગ્ડ લાઇનર, ન્યુડ લિપ્સ અને બ્લશ કરેલા ગાલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow