સારા અલી ખાન બોલિવૂડ ની ચર્ચિત સ્ટારકિડ છે
સારા સોશિયલ મીડિયા પર અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
સારા અલી ખાન તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે.
તાજેતર માં સારા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
સારા ની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.
સારા અલી ખાન ની આ તસવીરો જોઈ ચાહકો ને અમૃતા સિંહ ની યાદ આવી ગઈ
તમને જણાવી દઈએ કે સારા અલી ખાન એ અમૃતા સિંહ અને સૈફ અલી ખાન ની દીકરી છે.
સારા અલી ખાન આજકાલ તેની આગામી ફિલ્મ 'મેટ્રો ધીઝ ડેઝ'માં વ્યસ્ત છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More