દિવ્યા ખોસલા કુમાર તેની ફિલ્મ સવી ને લઈને ચર્ચામાં છે. 

તાજેતર માં દિવ્યા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં દિવ્યા રેડ ઓફ શોલ્ડર ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે દિવ્યા એ લાલ લિપસ્ટિક કરી હતી જે તેની સુંદરતા માં વધારો કરી રહી હતી. 

દિવ્યા ખોસલા કુમાર બોલિવૂડ અભિનેત્રી, નિર્માતા, દિગ્દર્શક છે.

દિવ્યાએ 2004માં આવેલી તેલુગુ ફિલ્મ 'લવ ટુડે'થી એક્ટ્રેસ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી 

દિવ્યા એ વર્ષ 2005માં ફિલ્મ પ્રોડ્યુસર અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા હતા. 

દિવ્યાએ 'યારિયાં' અને 'સનમ રે' જેવી ફિલ્મો ડિરેક્ટ  પણ કરી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow