Somy ali on Sonu nigam: સોમી અલી એ સિંગર સોનુ નિગમ પર લગાવ્યો આવો ગંભીર આરોપ, વિડીયો શેર કરી આપી આવી માહિતી

Somy ali on Sonu nigam: સોમી અલી એ તાજેતર માં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેને બોલિવૂડ ગાયક સોનુ નિગમ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

by Zalak Parikh
somy ali accused singer sonu nigam of duping

News Continuous Bureau | Mumbai

Somy ali on Sonu nigam: સોમી અલી બોલિવૂડ અભિનેત્રી  હોવા ઉપરાંત તે સલમાન ખાન ની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.સોમી અલી એ  તાજેતર માં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેને બોલિવૂડ ગાયક સોનુ નિગમ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: પોતાના ફેવરિટ સ્ટાર શાહરુખ ખાન ને જોવા બેકાબુ થયા ચાહકો, મુંબઈ એરપોર્ટ પર ઉમટી ભીડ, જુઓ વિડીયો

સોમી અલી એ સોનુ નિગર પર લગાવ્યો આરોપ 

સોમી અલી એ એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે સોનુ નિગમ વિશે વાત કરતી જોવા મળે છે આ સાથે સોમી એ તેના વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ‘લોકો આવા હોય છે અને તેઓ પણ આ રીતે તમારો ફાયદો ઉઠાવે છે. સોનુ નિગમ ને ટેગ કરતા તેને લખ્યું, ‘હું આ વ્યક્તિને ખૂબ માન આપું છું. મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મારો ફાયદો ઉઠાવનાર વ્યક્તિ સોનુ નિગમ છે. જાગ્રત રહો. તે વીડિયો બનાવે છે જે દર્શાવે છે કે લોકોએ તેનો કેટલો ઉપયોગ કર્યો છે અને દુરુપયોગ કર્યો છે. આ માણસ એક સમાજશાસ્ત્રી છે. જોકે મને હજુ પણ તેના ગીતો ગમે છે. મને અપેક્ષા નહોતી કે તે આ સ્તરે ઝૂકી જશે. 

 

View this post on Instagram

 

A post shared by Somy Ali (@realsomyali)


સોમીના આ આરોપો પર હજુ સુધી સોનુ નિગમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More