ભૂમિ પેડનેકર તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સ્નેશ ને લઈને પણ ચર્ચામાં રહતી હોય છે 

આજકાલ ભૂમિ તેની ડ્રેસિંગ સેન્સ ને કારણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

ભૂમિ એ તાજેતર માં જ્યોર્જ હોબીકાના સ્પ્રિંગ 2024 કલેક્શનમાંથી હાઉટ કોચર પોશાક પહેર્યો હતો. 

ભૂમિ એ બ્લેક પ્રિન્ટેડ સ્ટ્રાઈપ સાથે ટર્ટલનેક ફુલ સ્લીવ ગ્રીન ટોપ પસંદ કર્યું હતું. 

ભૂમિએ ટોપની નીચે સ્કર્ટ તરીકે કાર્પેટ પહેર્યું હતું જેને લઈને લોકો તેની ફેશન સેન્સ ની મજાક ઉડાવી રહ્યા હતા 

મેકઅપ માં ભૂમિ એ પિન્ક શેડ પસંદ કર્યો હતો 

ગુલાબી હોઠ, બ્લશ કરેલા ગાલ અને મધ્યમ પાર્ટીશનવાળા સીધા વાળ માં ભૂમિ સુંદર લાગતી હતી,  

કેટલાક ને ભૂમિ નો આ અવતાર પસંદ આવ્યો હતો તો કેટલાકે ભૂમિ ને ટ્રોલ પણ કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow