News Continuous Bureau | Mumbai
IIFA Utsavam 2024: અબુ ધાબીમાં આયોજિત ‘આઈફા ઉત્સવમ 2024’માં દક્ષિણ સિનેમા અને બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્રણ દિવસીય આ એવોર્ડ શોમાં પ્રથમ દિવસે સાઉથ સિનેમાના સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ કયા સ્ટાર્સ ને કયો એવોર્ડ મળ્યો
આ સમાચાર પણ વાંચો : Jigra trailer release: ભાઈ ને બચાવવા કઈ પણ કરવા તૈયાર થઇ આલિયા ભટ્ટ, ફિલ્મ જિગરા નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
આઈફા ઉત્સવમ 2024 ની વિજેતા ની યાદી
શ્રેષ્ઠ ફિલ્મ (તમિલ): જેલર
શ્રેષ્ઠ અભિનેતા (તેલુગુ): નાની (દસરા)
શ્રેષ્ઠ અભિનેતા (તમિલ): વિક્રમ (પોનીયિન સેલવાન: II)
શ્રેષ્ઠ અભિનેત્રી (તમિલ): ઐશ્વર્યા રાય (પોનીયિન સેલવાન: II)
શ્રેષ્ઠ દિગ્દર્શક (તમિલ): મણિરત્નમ (પોનીયિન સેલવાન: II)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (તમિલ): એઆર રહેમાન (પોનીયિન સેલવાન: II)
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ: ચિરંજીવી
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન: પ્રિયદર્શન
ભારતીય સિનેમામાં વુમન ઓફ ધ યર: સામંથા રૂથ પ્રભુ
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તમિલ): એસજે સૂર્યાહ (માર્ક એન્ટોની)
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (તેલુગુ): શાઇન ટોમ ચાકો (દસરા)
શ્રેષ્ઠ નકારાત્મક ભૂમિકા (મલયાલમ): અર્જુન રાધાકૃષ્ણન (કન્નુર સ્ક્વોડ)
બેસ્ટ સ્પોર્ટિંગ રોલ (પુરુષ – તમિલ): જયરામ (પોનીયિન સેલવાન: II)
શ્રેષ્ઠ સ્પોર્ટિંગ રોલ (સ્ત્રી – તમિલ): સહસ્ત્ર શ્રી (ચિથા)
ગોલ્ડન લેગસી એવોર્ડ: નંદમુરી બાલકૃષ્ણ
કન્નડ સિનેમામાં શ્રેષ્ઠતા: ઋષભ શેટ્ટી
બેસ્ટ ડેબ્યુ (સ્ત્રી – કન્નડ): આરાધના રામ (કેત્રા)
શ્રેષ્ઠ દિગ્દર્શક (કન્નડ): થરુણ સુધીર (કેત્રા)
#IIFA🚨Utsavam 2024 Winners :
Best Actor (Telugu) : #Nani (Dasara)
Best Actor (Tamil) : #Vikram (Ponniyin Selvan: II)
Best Actress (Tamil): #Aishwarya Rai (Ponniyin Selvan: II)
Best Director (Tamil): #ManiRatnam (Ponniyin Selvan: II)
Best Music Direction (Tamil): #ARRahman… pic.twitter.com/DegUUBEHrG— Bharat Media (@RealBharatMedia) September 28, 2024
શાહરૂખ ખાન, વિકી કૌશલ અને કરણ જોહર આઈફા એવોર્ડ્સ હોસ્ટ કરશે. આ સાથે જ શાહિદ કપૂર, કૃતિ સેનન, અનન્યા પાંડે, જાન્હવી કપૂર અને વિકી પણ પરફોર્મ કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)