જ્હાન્વી કપૂર તેની ફિલ્મ દેવરા પાર્ટ 1 ને લઈને ચર્ચામાં છે.  

તાજેતર માં જ્હાન્વી આઈફા એવોર્ડ માં હાજરી આપવા અબુ ધાબી પહોંચી હતી.  

અબુ ધાબી થી જ્હાન્વી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં જ્હાન્વી ગોલ્ડન ઑફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

જ્હાન્વી ના આ ગોલ્ડન શિમરી ગાઉન ને આગળથી સુપર સ્ટાઇલિશ લુક આપવામાં આવ્યો હતો. 

ગળા માં નેકલેસ અને મેચિંગ ઇયરિંગ સાથે જ્હાન્વી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.  

ગ્લોસી મેકઅપ સાથે જ્હાન્વી એ તેના વાળ ને ભીના સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા  હતા.

જ્હાન્વી ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow